ઉછામણીની યાદી

📋
ઑફલાઇન ઉછામણી — બિરાજમાન દેવોની મૂર્તિઓ તેમજ અન્ય લાભ ઉછામણી શુભારંભ રકમ — આ ઉછામણી ઑફલાઇન (સ્થળ પર) યોજાશે.
#વિગતવાર યાદીરકમ (₹)
1 શ્રી ગણપતિ દાદાની મૂર્તિ એવં વસ્ત્ર- અલંકાર અર્પણ કરનાર દાતાશ્રી પટેલ જયંતીભાઈ અંબાલાલ જોઈતારામ (મુખી પરિવાર) ₹ 1,121,111.00
2 શ્રી રામજી મંદિર, ઉમિયાજી મંદિર એવં રાધાકૃષ્ણ મંદિર સંકુલના યજમાનશ્રી બાબુભાઈ હીરાભાઈ પરષોત્તમદાસ પટેલ (ત્રણેય મંદિર સંકુલના નામાભિધાન ભાગ્યશાળી યજમાન શ્રી જે પ્રતિષ્ઠા મહોત્સવના અંતે ગ્રામજનો ને મંદિર અર્પણ કરી ખુલ્લુ મૂકાશે) ₹ 6,111,111.00
3 શ્રી ઉમિયા માતાજીની મૂર્તિ એવં વસ્ત્ર-અલંકાર: શ્રી પટેલ કનુભાઈ કેશવલાલ ડુંગરદાસ પરિવાર ₹ 2,151,111.00
4 શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ એવં વસ્ત્ર-અલંકાર: સ્વ. જોઈતીબેન સાંકાભાઈ અમથીદાસ પટેલ પરિવાર ₹ 1,851,111.00
5 શ્રી રાધાજીની મૂર્તિ એવં વસ્ત્ર-અલંકાર: સ્વ. મગનભાઈ મોતીભાઈ પટેલ પરિવાર (USA) ₹ 2,021,111.00
6 શ્રી વીર હનુમાન દાદાની મૂર્તિ એવં વસ્ત્ર-અલંકાર: સ્વ. જોઈતીબેન સાંકાભાઈ અમથીદાસ પટેલ પરિવાર ₹ 1,521,111.00
7 શ્રી તુલસીમાતાના ક્યારાના દાતા શ્રી બબીબેન પરષોત્તમભાઈ અંબાલાલ પટેલ પરિવાર ₹ 1,161,111.00
8 શ્રી ગણપતિ દાદાની મૂર્તિ પ્રતિષ્ઠાના યજમાન શ્રી ડાહીબેન અમૃતભાઈ પટેલ તથા મધુબેન બાબુભાઈ પટેલ (બાટીયા પરિવાર) ₹ 1,451,111.00
9 શ્રી વીર હનુમાનદાદાની મૂર્તિ પ્રતિષ્ઠાના યજમાન શ્રી સ્વ. કાળીદાસ શિવરામદાસ પટેલ પરિવાર ₹ 1,611,111.00
10 શ્રી દાસ હનુમાનદાદાની મૂર્તિ પ્રતિષ્ઠા યજમાન શ્રી કાશીરામ મણીલાલ પટેલ પરિવાર (USA) ₹ 1,555,555.00
11 શ્રી રામચંદ્ર ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠાના મુખ્ય યજમાન એવં વસ્ત્ર-અલંકાર શ્રી પટેલ કાંતિભાઈ વલ્લભદાસ જોરદાસ ₹ 2,145,666.00
12 શ્રી સીતામાતાની મૂર્તિ પ્રતિષ્ઠા એવં વસ્ત્ર-અલંકાર: કોકીલાબેન કનુભાઈ ધનાભાઇ પટેલ (મંત્રી) ₹ 1,161,111.00
13 શ્રી લક્ષ્મણજીની મૂર્તિ પ્રતિષ્ઠા એવં વસ્ત્ર-અલંકાર: પટેલ અંબાલાલ કુબેરદાસ પરિવાર ₹ 1,155,555.00
14 શ્રી ઉમીયા માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠાના યજમાન શ્રી મણીબેન બળદેવભાઈ જોઈતારામ પટેલ પરિવાર ₹ 2,151,111.00
15 શ્રી રાધાજીની મૂર્તિ પ્રતિષ્ઠાના યજમાન શ્રી મનીષાબેન હેમંત પટેલ (UK) ₹ 1,811,111.00
16 શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠાના યજમાન : શ્રી કનુભાઈ કેશવદાસ ડુંગરદાસ પટેલ પરિવાર ₹ 1,911,111.00
17 શ્રી ત્રણેય મંદિરના વાસ્તુપૂજન કરનાર યજમાન શ્રી વિમળાબેન ડાહ્યાભાઈ પરષોત્તમદાસ પટેલ પરિવાર ₹ 1,511,111.00
🏷️
61+
કુલ ઉછામણી
Total Bid Items
🔨
394+
કુલ બોલી મળી
Total Bids Placed
👥
145+
કુલ બોલીદારો
Total Bidders